891 વર્ષ પછી લક્ષ્મી માં ની કૃપા થી આ રાશિ વાળાઓ ને થઇ શકે છે રવિવારે ફાયદો, ચઢાવો સફેદ ફૂલ

મેષ રાશિ
આજે તમને મોટા ભાઈ નો સહયોગ પ્રાપ્ત થશે. આ રાશિ ના જે લોકો નવી નોકરી ની શોધ માં છે, તેમને કોઈ કંપની થી ઓફર મળી શકે છે. જીવનસાથી ની સાથે મળીને ધાર્મિક કામ માં સહયોગ આપી શકો છો. સમાજ માં તમારું સમ્માન વધશે. કપડા ના વ્યાપારીઓ ને ધન લાભ થશે. ઘર થી નીકળતા સમયે પાણી પીવો, કાર્યો માં સફળતા મળશે.

વૃષભ રાશિ
લોકો ને આજે આર્થીક રૂપ થી લાભ મળશે. જે લોકો નો ઇલેક્ટ્રોનિક્સ નો બીઝનેસ છે, તેમને વધારે નફો થશે. ખિલાડીઓ માટે દિવસ શાનદાર રહેશે. દામ્પત્ય જીવન માં સુખ પ્રાપ્ત થશે. બાળકો થી પણ સહયોગ મળશે. આજે તમારા ઘર કોઈ રીલેટીવ આવી શકે છે, તમે થોડોક વ્યસ્ત રહેશે. માં દુર્ગા ના મંદિર માં ફૂલ ચઢાવો, તમને સુખ ની પ્રાપ્તિ જરૂર હશે.

મિથુન રાશિ
આજે તમારો દિવસ સારો રહેશે, રોકાયેલું કામ પૂરું થઇ શકે છે. ટીવી ઇન્ડસ્ટ્રી થી જોડાયેલ લોકો ને નવી ઉપલબ્ધિઓ પ્રાપ્તિ થઇ શકે છે. લગ્ન માટે કોઈ સારો સંબંધ આવી શકે છે. કોઈ પ્રોગ્રામ માં જવા મળી શકે છે. આ રાશિ ની મહિલાઓ ને જીવનસાથી નો ભરપુર સહયોગ મળશે. ગાય ને રોટલી ખવડાવો, ઘર ની આર્થીક સ્થિતિ પણ બરાબર રહેશે.

કર્ક રાશિ
આજે તમારો દિવસ સામાન્ય રહેવાનો છે. તમારા કામ ધીમી ગતી થી પુરા થશે. સંબંધો માં પણ મીઠાસ બનાવી રાખવાની જરૂરત છે. લોકો નો સહયોગ મેળવવા માટે તમને મહેનત કરવી પડી શકે છે. બાળકો નો અભ્યાસ પર નજર રાખો. સાથે જ પોતાના સ્વાસ્થ્ય નો ખ્યાલ રાખો. આર્થીક સ્થિતિ સામાન્ય રહેશે. કોઈ જરૂરતમંદ ની સહાયતા કરો, જીવન માં ખુશીઓ આવશે.

સિંહ રાશિ
આજ નો દિવસ ઉતાર-ચઢાવ ભરેલો રહેશે. તમારા પર કામ નો બોજ વધી શકે છે. પારિવારિક કામ ના કારણે યાત્રા કરવી પડી શકે છે. તમારો દિવસ થોડોક બીઝી થઇ શકે છે. તમારા સ્વાસ્થ્ય માં થોડીક ગિરાવટ આવી શકે છે. પ્રોપર્ટી ની લેવડ-દેવડ માં સાવધાની રાખો, ક્યાંય પણ સાઇન કરવાથી પહેલા સારી રીતે જાંચ-પડતાલ કરી લો. માં લક્ષ્મી ને સફેદ ફૂલ અર્પિત કરો, પરેશાનીઓ નો હલ નીકળશે.

કન્યા રાશિ
આજે તમારો દિવસ ખુશીઓ થી ભરેલો રહેશે. તમારું મન ના મુજબ ફળ પ્રાપ્ત થશે. કલા ના ક્ષેત્ર થી જોડાયેલ લોકો માટે દિવસ શાનદાર રહેશે. આજે તમારા બધા કામ પણ સરળતાથી પુરા થઇ જશે. રાજનીતિ માં રૂચી વધશે, કોઈ પાર્ટી જોઈન કરવાનું મન બનાવી શકો છો. શારીરિક રૂપ થી આજે તમે સ્વસ્થ રહેશો. પાન ના પાંદડા પર સોપારી રાખીને ગણેશ મંદિર માં ચઢાવો, મનોકામના પૂરી થશે.

તુલા રાશિ
આજે પરિવાર માં કલહ નો સામનો કરવો પડી શેક છે. ઘર માં કોઈ થી પણ વાત કરતા સમયે ભાષા પર સંયમ બનાવી રાખો. આર્થીક રૂપ થી લાભ મેળવવા માટે થોડીક મહેનત કરવી પડી શકે છે. આ રાશિ ના જે છાત્ર સાયન્સ ની ફિલ્ડ ના છો, તેમને પણ વધારે મહેનત કરવાની જરૂરત છે. પરિવાર વાળા નો પૂરો સહયોગ મળશે. વડીલો ની સેવા કરો, તમારા બધા કામ સરળતાથી પુરા થઇ જશે.

વૃશ્ચિક રાશિ
આજે તમારો દિવસ સારો રહેવાનો છે. કેટલાક અજાણ લોકો થી તમારી મુલાકાત થઇ શકે છે. ભાઈ થી સંબંધો માં મધુરતા આવશે. જે લોકો પત્રકારિતા ના ક્ષેત્ર માં છે, તેમને પોતાના કામ માટે પ્રશંસા મળી શકે છે. બીઝનેસમેન ને પણ સારો ફાયદો મળી શકે છે. છાત્રો ને અભ્યાસ માં મન લાગશે. ગરીબો ને ખાવાનું ખવડાવો, ધન લાભ થશે.

ધનુ રાશિ
આજ નો દિવસ બહુ સારો રહેવાનો છે. તમને જિંદગી માં નવો મુકામ મળશે. આ રાશિ ના ફેશન ડીઝાઇનર્સ ને પોતાના કામ માટે વિદેશ જવાની તક મળી શકે છે. તમારા બીઝનેસ માં પણ વધારો થશે. તમને ધન લાભ થશે. પરિવાર માં સુખ-સમૃદ્ધિ બની રહેશે. કોઈ મોટા વ્યક્તિ થી મદદ પણ મળી શકે છે. મંદિર માં કંઇક દાન કરો, તમારી આર્થિક સ્થિતિ સારી બની રહેશે.

મકર રાશિ
આજે દામ્પત્ય સંબંધો માં તાલમેલ બનાવીને ચાલવાની જરૂરત છે. કોઈ વાત પર જીવનસાથી થી બોલાચાલી થઇ શકે છે.તરક્કી ના ઘણી સારી તકો મળશે, પરંતુ તમને તે તકો પર નજર બનાવી રાખવાની જરૂરત છે. સાચી દિશા માં મહેનત થી જ તમને સફળતા મળશે. આર્થીક લાભ પણ મહેનત ના મુજબ જ નક્કી હશે. તંદુરસ્તી નું ધ્યાન રાખો. માં દુર્ગા ની પૂજા કરો, મહેનત રગ લાવશે.

કુંભ રાશિ
આજે તમારું મન મુજબ કામ પુરા થશે. તમારો દિવસ પોઝીટીવ રહેવાનો છે. આ રાશિ વાળા જે લોકો નવું ઘર ખરીદવા માંગે છે, તે શુભ મુહુર્ત દેખીને ખરીદી શકે છે. આ રાશિ ના જે લોકો રાજનીતિ માં છે, તેમને આજે કોઈ મોટું પદ આપી શકાય છે. લવમેટ ની સાથે ક્યાંક લંચ પર જવાનો પ્લાન બનાવી શકો છો. આજે તમારી ફાયનાન્સિયલ કંડીશન પણ સારી રહેશે. મંદિર માં દાળ નું દાન કરો, ઘર માં સુખ-સૌભાગ્ય બની રહેશે.

મીન રાશિ
આજે તમને જીવનસાથી નો પૂરો સહયોગ મળશે અને જીવન માં સફળતા મળશે. આ રાશિ ના અધ્યાપકો ને સારો લાભ મળી શકે છે. આજે કંઇક નવું કરવાનું મન કરી શકે છે. આજે તમારું મન-મસ્તિષ્ક બન્ને બરાબર રહેશે, તમે ઘણા પોઝીટીવ ફિલ કરશો. પરિવાર ની આર્થિક સ્થિતિ બરાબર રહેશે. કીડીઓ ને લોટ નાંખો, તમારી સાથે બધું સારું જ થશે.

નોટ: તમારી કુંડળી અને રાશિ ના ગ્રહો ના આધાર પર તમારા જીવન માં ઘટિત થઇ રહેલ ઘટનાઓ માં આ રાશિફળ થી કંઇક ભિન્નતા હોઈ શકે છે. પૂરી જાણકારી માટે કોઈ પંડિત અથવા જ્યોતિષી થી મળી શકો છો.

Tags:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *